One more feature regarding status has come to WhatsApp

WhatsAppમાં આવ્યું સ્ટેટસને લઇ વધુ એક ફીચર

WhatsApp New Feature: WhatsApp સ્ટેટસ અપડેટ માટે નવું ફિચર લાવ્યું છે. નવા ફિચરની મદદથી યુઝર કોન્ટેક્ટ્સના સ્ટેટસ અપડેટ પર હાર્ટ ઈમોજીથી રિએક્ટ કરી શકાશે. તેના ઉપરાંત કંપની જલ્દી જ મેસેજ બ્લોકિંગ માટે એક નવું ફિચર લાવવા જઈ રહી છે.

WhatsApp પોતાના કરોડો યુઝર્સ માટે ઝડપથી નવા નવા ફિચર રોલઆઉટ કરી રહ્યું છે. આ ટ્રેન્ડને આગળ વધારવા માટે કંપની હવે સ્ટેટસ અપડેટ્સ માટે એક ધાંસૂ ફિચર લઈને આવી રહી છે. સ્ટેટસ અપડેટ માટે આ નવા ફિચરનું નામ Like Reaction-Status Update છે. નવું ફિચર યુઝર્સને સ્ટેટસ અપડેટ્સ પર હાઈ ઈમોજીથી રિએક્ટ કરવાનું ઓપ્શન આપે છે. આ ઉપરાંત કંપની અજાણ્યા એકાઉન્ટથી આવનાર મેસેજ માટે પણ મોટુ અપડેટ રોલઆઉટ કરવાની છે. Stay Read…soham24.in