Lakhatar – લખતર બસ સ્ટેન્ડમાં રોજ કર્મચારીઓ બદલાતા પરેશાની
Lakhatar - લખતર બસ સ્ટેન્ડમાં રોજ કર્મચારીઓ બદલાતા પરેશાની
લખતર સુરેન્દ્રનગર એસટી ડેપોનો વહીવટ જાણે નબળો થઈ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ડેપોની બસો પણ રસ્તા વચ્ચે ખરાબ થઈ જાય છે. જેના લીધે મુસાફરો હેરાન થતા હોય છે. ત્યારે હવે આ ડેપો હેઠળના લખતર કંટ્રોલ પોઇન્ટમાં...