Presentation of your leader that there is no water in Surendranagar for 2 years

Surendranagar- 2 વર્ષથી પાણી ન આવતું હોવાની આપના આગેવાનની રજૂઆત

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલમાં સોમવારે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઇ હતી. જેમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત- લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. StayRead…soham24.in