Criminal action against builder who blocked farmer's road in Wadhwan

Wadhwanમાં ખેડૂતોનો રસ્તો બંધ કરનારા બિલ્ડર પર ફોજદારી કાર્યવાહી

વઢવાણ કોઠારિયા રોડ ઉપર શહેરના નામાંકિત બિલ્ડરે લીધેલી જમીન બિન ખેતી કરાવ્યા બાદ લીધેલી જમીનની બાજુમાંથી અનેક ખેડૂતોના ખેતરોમાં જવાનો રસ્તો જતો હતો. ત્યાં મામલતદાર ઓફીસ દ્વારા નોટીસ લગાવેલી હોવા છતાંય બિલ્ડરે તાત્કાલિક ખોદી નાંખી ગેરકાયદેસર કબજો જમાવવાનો પ્રયાસ કરતા ક્લેકટરના માર્ગદર્શન હેઠળ વઢવાણ મામલતદારે તાત્કાલિક રસ્તો ખોલાવી બિલ્ડર સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ છે. StayRead…soham24.in