Jio Airtel Users Alert There will be difficulty in online payment from September 1 know the reason

Jio, Airtel યુઝર્સ એલર્ટ! 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન પેમેન્ટમાં આવશે મુશ્કેલી, જાણો કારણ

મોબાઈલનો ઉપયોગ કરીને ઓનલાઈન શોપિંગ કે ઓનલાઈન પેમેન્ટ કરતા હોવ તો તમારા માટે કામના સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લાગુ કરવામાં આવનાર નવા નિયમ પછી OTP મળવામાં મોડું થઈ શકે છે. Stay Read…soham24.in