Tech Tip Change this one setting on the phone save life in trouble

Tech Tip- ફોનમાં ચેન્જ કરો આ એક સેટિંગ, મુશ્કેલીમાં જીવ બચાવશે

જ્યારે સ્માર્ટફોન લોક હોય છે ત્યારે તેમાં ઇમરજન્સી કોન્ટેક્ટ ડાયલ કરવાની સુવિધા છે અને આ ફિચરની મદદથી જો તમારો ફોન લોક હશે એમ છતાં એક્સિડન્ટ કે બીજી કોઈ પરિસ્થિતિમાં અજાણ્યા લોકો તમારા ફોનમાંથી તમારા ફેમિલીને કોલ લગાવી શકે છે. StayRead…soham24.in