Kisan Sahay Rally led by AAP leader Raju Karpada took place in Surendranagar

Kisan Sahay Rally – સુરેન્દ્રનગરમાં આપના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં કિસાન સહાય રેલીનીકળી

છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં અત્યંત અતિભારે વરસાદ જોવા મળ્યો હતો અને સાથે સાથે વાવાઝોડા પણ જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને અત્યંત ભારે નુકસાન થયું છે. સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે StayRead…soham24.in