Ganesha festival complete after procession by Vadipara Yuva Mandal of Surendranagar city

Ganesha Festival- સુરેન્દ્રનગર શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા બાદ ગણેશ મહોત્સવ સંપન્ન

શહેરના મુખ્ય માર્ગો પર વિસર્જનની યાત્રા નિકળી – મુળી, લખતર, થાન, ચોટીલા સહિતના શહેરોમાં વાજતે ગાજતે શ્રીજીને વિદાયમાન અપાયું

સમગ્ર દેશમાં છેલ્લા 10 દિવસથી ગણેશ મહોત્સવ ધામધુમપૂર્વક ચાલી રહ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યુવક મંડળો સહિત શેરી, મહોલ્લાઓમાં પંડાલો બનાવી ગણેશજીની મૂર્તિઓ પ્રસ્થાપિત કરાઈ હતી. StayRead…soham24.in