Halaki More than 50 applicants waiting for driving license test

Driving License – ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

સુરેન્દ્રનગર શહેરની આરટીઓ કચેરી બહુમાળી ભવનમાં આવેલી છે. ત્યારે શહેરથી દૂર આવેલી આ કચેરીમાં હાલમાં પણ મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઇ રહ્યા છે. ત્યારે ઓનલાઈન કરાતી અરજીઓમાંથી અંદાજે 140 અરજી સાથે લોકો ટેસ્ટ આપવા આવે છે. ત્યારે અંદાજે 50થી વધુ અરજી પણ વેઇટિંગમાં રહેતી હોવાનું બહાર આવ્યું છે. Stay Read…soham24.in