Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ...
વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સમયમાં યોજાવાનો હતો. જેને લઈ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મીટીંગ બાદ તરણેતરનાં મેળાને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ત્રિનેત્રેશ્વરના મંદિર ખાતે દર વર્ષે ઋષિ પાંચમના દિવસે ભરાતા તરણેતરના મેળાનું આ વર્ષે 06 થી 09 સપ્ટેમ્બર સુધી આયોજન કરાયું હતું. પરંતુ SOPના કડક નિયમો અને ભારે વરસાદને કારણે મેળો ન યોજવા ગ્રામ પંચાયતે સર્કયુલેશન ઠરાવી કલેક્ટરને મોકલી આપ્યો છે. Stay Read…soham24.in