Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ...
આ ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો સોમવાર કરતા હશે, તો ઘણા લોકો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હશે. ઉપવાસ કરવાનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે, સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે ચોમાસામાં ઉપવાસ કરવાથી તબિયત સારી રહે છે. પણ પ્રશ્ન એ છે કે ઉપવાસ કરવાથી આપના શરીરને ફાયદો થાય છે કે નુકસાન પહોંચે છે? Stay Read…soham24.in