Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ...
અમદાવાદમાં શ્રાવણમાં જ ભાદરવા જેવી આકરી ગરમી પડવા લાગી છે. આજે 36.1 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે.
અમદાવાદમાં આજે સવારથી જ તાપ અને અસહ્ય ઉકળાટનો પ્રારંભ થઇ ગયો હતો. વરસાદ ખેંચાતાં છેલ્લા ચાર દિવસમાં જ અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રીથી વધી ગયું છે. હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા જેટલું નોંધાયું હતું. Stay Read…soham24.in