When will the new round of rain start again in Gujarat, where will it rain?

Gujarat Rain- ગુજરાતમાં હવે ફરી જામશે વરસાદી માહોલ, ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ?

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી.

ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ચોમાસાએ વિરામ લીધો હતો.

ગુજરાતમાં પહેલી જૂનથી 16 ઑગસ્ટ સુધીમાં સરેરાશ વરસાદ કરતાં છ ટકા જેટલો વધારે વરસાદ થયો છે. Stay Read…soham24.in