Why is the amount of heavy to very heavy rainfall increasing every year in Gujarat what changes are taking place in the weather

Gujarat Rain – ગુજરાતમાં દર વર્ષે ભારેથી અતિભારે વરસાદનું પ્રમાણ કેમ વધી રહ્યું છે, હવામાનમાં શું ફેરફારો થઈ રહ્યા છે?

ચોમાસાની ઋતુ હોવા છતાં અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના અન્ય કેટલાંક શહેરો અને ગામોમાં અઠવાડિયા અગાઉ એવી સ્થિતિ હતી કે ગરમી પડી રહી હતી. 20 ઑગસ્ટે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રીને આંબી ગયું હતું જે 26 ઑગસ્ટે 28 ડિગ્રી પર આવી ગયું હતું અને પછી અચાનક ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. Stay Read…soham24.in