Vikas Week An inspiration tour was held at a five-tier natural agriculture model farm in Surendranagar

Vikas Week- સુરેન્દ્રનગરમાં પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ખાતે પ્રેરણા પ્રવાસ યોજાયો

સમગ્ર રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે અવનવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ, સુરેન્દ્રનગર દ્વારા પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ખાતે જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. StayRead…soham24.in