In the case of suicide of the youth of Patdi the family of the youth presented to the police station

Patdiના યુવકના ખારાઘોડા પાસે ગળાફાંસો ખાઈ આપઘાત કેસમાં પોલીસ મથકે રજૂઆત

પાટડીના ટીંબાવાસના યુવકે ખારાઘોડા ગામમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે યુવકના આ આપઘાત કેસમાં યુવકના મિત્રો સહિતના પરિવારજનો રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. StayRead…soham24.in