The corporator showed the fake I card of the CBI officer and made a ruff

CBI Officer- કોર્પોરેટરે સીબીઆઈ અધિકારીનું નકલી આઇ કાર્ડ બતાવી રોફ જમાવ્યો

અમદાવાદ શહેરના આનંદનગરમાં એસ.જી. હાઇવે પર આવેલી વાયએમસીએ કલબના બીજા માળે રૂમમાં નકલી સીબીઆઈ તરીકે ઓળખ આપવાની ઘટનામાં સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નં. 13ના ભાજપના સભ્ય હિતેશ્વરસિંહ મોરી સહિત 3 શખસને પોલીસે ઝડપી લીધા હતા. StayRead…soham24.in