Sudwell of problematic wadhwan sewage on 10 society road

Wadhwan – સમસ્યાગ્રસ્ત વઢવાણનું સુડવેલ, 10 સોસાયટીના રસ્તા પર ગટરના પાણી

વઢવાણ કોઠારીયા રોડ પર સુડવેલ વિસ્તાર પ્રાથમિક સુવિધા ઝંખે છે. આ વિસ્તારની 10 જેટલી સોસાયટીમાં રસ્તા પાણી ગટર જેવી પ્રાથમિક સુવિધા નથી. હાલ પાણી ભરાતા લોકોને રોગચાળાનો ભય ફેલાયો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકાના છેવાડાના વિસ્તારોમાં નવી નવી સોસાયટીઓ બનતા વિસ્તાર વધી રહ્યો છે. StayRead…soham24.in