Sayla Absconded for more than three years in petroleum chemical crime

Sayla- પેટ્રોલિયમ, કેમિકલના ગુનામાં ત્રણેક વર્ષથી ફરાર ઝડપાયો

અનેક ગુનાઓ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લામાં તા. 3થી 12 ઓક્ટોબર સુધી ઝુંબેશ (ડ્રાઇવ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત ડીવાયએસપી વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એચ. પઠાણની સૂચનાથી પીએસઆઈ એસ.એમ.શેખ, દિનેશભાઇ જી. સાવધરી, ગૌરાંગભાઈ કે. ચાવડા અને પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. StayRead…soham24.in