PGVCL electricity raids 333 connections checked in Dhrangadhra urban area

PGVCL Electricity Raids – ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના 333 કનેક્શન ચેક કરાયા

સુરેન્દ્રનગર જીલ્લામાં વિજગ્રાહકો દ્વારા મોટા પાયે વિજચોરી થતી હોવાની વ્યાપક ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ જીલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં પીજીવીસીએલની વીજીલન્સ સ્કવોડની ટીમ દ્વારા લાખોની કિંમતની વિજચોરી ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. StayRead…soham24.in