CRPFમાંથી નિવૃત થઈ વતનમાં પરત ફરેલા જવાનનું પરિવાર અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું
CRPFમાંથી નિવૃત થઈ વતનમાં પરત ફરેલા જવાનનું પરિવાર અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર...
સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના 78મા સ્વાતંત્ર પર્વની ઉજવણી લખતર ખાતે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી હતી. તેમજ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર દ્વારા દેશ માટે બલિદાન આપનાર સપુતો તેમજ શહીદોનું સ્મરણ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ જિલ્લાના 18 સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. Stay Read…soham24.in