A school bus got stuck when the diversion was washed away at Vastadi village in Surendranagar

Vastadi – સુરેન્દ્રનગરના વસ્તડી ગામે ડાયવર્ઝન ધોવાઈ જતા સ્કૂલ બસ ફસાઈ

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરી રહ્યા છે. ત્યારે આજે સવારે આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ ખાડામાં પડી જતા બસમાં સવાર 30 વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. StayRead…soham24.in