Take the sacked sanitation workers back to work or else we will protest

રોષ – છૂટા કરેલા સફાઇ કામદારોને કામ પર પરત લો નહીં તો આંદોલન કરીશું

સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને અચાનક છૂટા કરી નંખાયા છે. આથી ગુજરાત કર્મચારી સંઘ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત સાથે સફાઈ કામદારોને પરત લેવા માંગ કરી હતી. જો તેમ નહીં કરાય તો આંદોલનની ચીમકી આપી હતી. StayRead…soham24.in