1 more youth dies in an accident near Wadhwan D Mart Chowk

Accident- વઢવાણ ડી માર્ટ ચોકડી પાસેના અકસ્માતમાં વધુ 1 યુવાનનું મોત

વઢવાણ ડી માર્ટ ચોકડી પાસે જાહેર રસ્તા પર સોમવારે પૂરપાટ આવી રહેલા ડમ્પરે અકસ્માત સર્જયો હતો. આ ડમ્પરે છોટાહાથી, ટ્રેક્ટર, 2 બાઇક તેમજ એસટી બસને પણ અડફેટે લીધી હતી. જેમાં 1 મહિલાનું મોત થતા મૃતકના પતિએ ડમ્પરચાલક સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. StayRead…soham24.in