Gandhinagar Nine youth drowned in the river in Vasna Sogthi village of Dehegam dead bodies of eight found

Gandhinagar- દહેગામના વાસણા સોગઠી ગામમાં નદીમાં ડૂબ્યા નવ યુવાનો, ‘આઠના મૃતદેહો મળ્યા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં ગણેશ વિસર્જન પહેલાં મેશ્વો નદીમાં નાહવા પડેલા નવ યુવાનો ડૂબી ગયા હતા, આ દુર્ઘટનામાં મૃત્ય પામનાર આઠ યુવાનોના મૃતદેહો નદીમાંથી બહાર કાઢી લેવાયા છે. StayRead…soham24.in