Vicky Vidya Ka Woh Wala Video Rajkumar Tripti Dimris chemistry is strong First half cool should watch the movie or not

Vicky Vidya Ka Woh Wala Video- રાજકુમાર- તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી જોરદાર

રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રાજ અને તૃપ્તિ ઉપરાંત વિજય રાજ, મલ્લિકા શેરાવત, અર્ચના પુરણ સિંહ, મુકેશ તિવારી, રાકેશ બેદી, ટીકુ તલસાનિયાની મહત્વની ભૂમિકા છે. StayRead…soham24.in