Veteran industrialist Ratan Tata passed away, breathed his last at the age of 86

Ratan Tata- દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

જાણીતા બિઝનેસ ટાયકૂન અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું. તેમણે ક્યારેય લગ્ન ન કર્યા અને આખી જિંદગી આવી રીતે જ વિતાવી દીધી. પરંતુ એવું નથી કે તેમના જીવનમાં કોઈ નહોતું. એક ઇન્ટરવ્યુમાં રતન ટાટાએ કહ્યું હતું કે તેઓ હંમેશા એક પરિવાર ઇચ્છતા હતા. StayRead…soham24.in