Vegetable Prices Increase in price of vegetables by Rs.50 to 80 per kg daily income 1500 maund

Vegetable Prices- શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.50થી 80નો વધારો, રોજિંદી આવક 1500 મણ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની અસર જનજીવન સાથે હવે શાકભાજી પર થઇ છે. જિલ્લામાં પાકતુ શાકભાજી આ વરસાદના કારણે બગડી ગયાની બૂમરાણો ઊઠી છે. જેની અસર શાકભાજીના ભાવો પર પડી છે. હાલ 15 ટકા ઘરાકી ઘટી ગઇ છે. StayRead…soham24.in