Sayla Multiple petitions with the names of Bhumafias led to firing

Sayla ભૂમાફિયાઓના નામ સાથે એકથી વધુ અરજી ફાયરિંગનું કારણ બની

સાયલાના સુદામડામાં ખનીજચોરીની અરજી કરતાં ઘર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ પંથકમાં માત્ર 82 કાયદેસર લીઝ છે. જ્યારે ક્વોરી ઉદ્યોગનું ટર્ન ઓવર રૂ.5 અબજને આંબી જતું હોવાથી કેટલી વખત કાગળો અને કેટલીટ વખત હથિયારો સાથે જંગ ખેલાતો હોય છે. StayRead…soham24.in