Checking of Food and Drugs Department in Surendranagar district

Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. 13 પેઢીમાંથી દૂધ, હળદર, મરચુ, પામોલીન ઓઈલ સહિત વિવિધ ચીજવસ્તુના 47 નમૂના લેવામાં આવ્યા હતા. શંકાસ્પદ થી નો 1.46 લાખનો મુદ્દામાલનો જથ્થોનો નાશ કરવામાં આવ્યો છે. StayRead…soham24.in