Gujarat Rain- ગુજરાતમાં હવે ફરી જામશે વરસાદી માહોલ, ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ?
Gujarat Rain- ગુજરાતમાં હવે ફરી જામશે વરસાદી માહોલ, ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ?
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી.ગત વર્ષે પણ ગુજરાતમાં...