Total boom in garlic – માત્ર ચાર દિવસમાં મણે રૂા.1000નો વધારો
Garlic - ચીનથી સપ્લાય ઘટતા, તહેવારોની માંગના પગલે
Total boom in garlic - In just four days I increased by Rs.1000લસણમાં તમતમતી તેજીનો દોર શરૂ થયો છે. ચીનથી સપ્લાય ઘટી જતા ભારતમાંથી લસણની વિક્રમી નિકાસ થવા લાગતા અને સાથે ગુજરાતમાં તહેવારોના પગલે લસણની માંગ વધારે...