Independence Day – મીનશા એકેડેમી પ્રિ સ્કૂલમાં સ્વતંત્ર દિવસની ઉજવણી
Independence Day Celebrations
સ્વતંત્રતા દિવસ પર, રાષ્ટ્રધ્વજ ફરકાવી અને રાષ્ટ્રગીત ગાઇને સ્વાતંત્ર્ય સેનાનીઓને...
સુરેન્દ્રનગર શહેરની મીનશા એકેડેમી પ્રિ સ્કૂલમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક બાળકો એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ પહેરાવ્યા હતા. મોજ મસ્તી કરી એક યાદગાર ક્ષણ બનાવી દીધી. માવિત્રોએ પણ પોતાના બાળકને મિત્ર સાથે આવી મોજ મસ્તી કરતા જોઈએ ખુશી વ્યક્ત કરી હતી. Stay Read…soham24.in