Wadhwan – સમસ્યાગ્રસ્ત વઢવાણનું સુડવેલ, 10 સોસાયટીના રસ્તા પર ગટરના પાણી
Wadhwan – સમસ્યાગ્રસ્ત વઢવાણનું સુડવેલ, 10 સોસાયટીના રસ્તા પર ગટરના પાણી
વઢવાણ કોઠારીયા રોડ પર સુડવેલ વિસ્તાર પ્રાથમિક સુવિધા ઝંખે છે. આ વિસ્તારની 10 જેટલી સોસાયટીમાં રસ્તા પાણી ગટર જેવી પ્રાથમિક સુવિધા નથી. હાલ પાણી ભરાતા લોકોને રોગચાળાનો ભય ફેલાયો છે. સુરેન્દ્રનગર…