The country will celebrate the first National Space Day on August 23

National Space Day- 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે ઉજવાશે

ભારતમાં 2024ની 23, ઓગસ્ટે પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ(ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે) ઉજવાશે. 2023ની 23, ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણ સલામતી સાથે ઉતરવામાં ઝળહળતી સફળતા મળી હતી.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી ઉતરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. Stay Read…soham24.in