Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
Surendranagar જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ...
લસણમાં તમતમતી તેજીનો દોર શરૂ થયો છે. ચીનથી સપ્લાય ઘટી જતા ભારતમાંથી લસણની વિક્રમી નિકાસ થવા લાગતા અને સાથે ગુજરાતમાં તહેવારોના પગલે લસણની માંગ વધારે રહેતી હોય મોકાનો લાભ ઉઠાવીને ભાવમાં પ્રતિ મણે ત્રણ-ચાર દિવસમાં જ રૂા.1000નો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. યાર્ડમાં આશરે 30 ટકાનો ભાવ વધારો નોંધાયો છે અને વધુ ભાવ મળતા સંગ્રહાયેલું લસણ પણ બજારમાં ઠલવાવા લાગ્યું છે. Stay Read…soham24.in