Double Season- મુળી તાલુકામાં રોગચાળો વકર્યો 550થી વધુ કેસો સામે આવ્યા
Double Season- મુળી તાલુકામાં રોગચાળો વકર્યો 550થી વધુ કેસો સામે આવ્યા
મુળી તાલુકામાં કેટલાક સમયથી ડબલ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જાણે વાતાવરણ રોગચાળો લઇને આવ્યું હોય તેમ સમગ્ર મુળી તાલુકામાં રોગાચાળાએ માથું ઊંચક્યું છે. હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ, ઝાડા સહિતનાં...