A police case has been registered against folk singer Vijay Suvada what is the matter

Vijay Suvada- લોકગાયક વિજય સુવાળા સામે પોલીસ કેસ નોંધાયો, શું છે મામલો?

જાણીતા લોકગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા તેમના ભાઈ તથા અન્ય શખ્સો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ સ્થિત બિલ્ડર અને સત્તારૂઢ પક્ષના જ અન્ય એક નેતા દિનેશ દેસાઈએ મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો દાખલ કરાવ્યો છે. Stay Read…soham24.in