Passengers Problem- 183 રૂટ ધરાવતા વઢવાણ બસ સ્ટેશનના શૌચાલયોને તાળા
Passengers Problem- 183 રૂટ ધરાવતા વઢવાણ બસ સ્ટેશનના શૌચાલયોને તાળા
સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં લાખોના ખર્ચે નવા રૂપરંગ સાથે વઢવાણ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પરંતુ આ સ્ટેશનની સમસ્યાઓને લઇને મુસાફરો ત્રસ્ત બન્યા છે. ત્યારે હવે સ્ટેશનના શૌચાલયોને પણ તાળા…