Ahmedabad – 22 વર્ષ બાદ દીકરાએ બોલેરોથી જ હત્યા કરીને બદલો લીધો
Ahmedabad - 22 વર્ષ બાદ દીકરાએ બોલેરોથી જ હત્યા કરીને બદલો લીધો
અમદાવાદમાં પહેલી ઑક્ટોબરે 50 વર્ષના નખતસિંહ...
સોલા સિવિલમાં ડેન્ગ્યુના 15થી 21 જુલાઇમાં 29, 22થી 28 જુલાઇના 125, 29 જુલાઇથી 4 ઓગસ્ટના 88 જ્યારે 5થી 11 ઓગસ્ટના 83 કેસ નોંધાયા છે.
ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગ હાલ બેકાબુ બન્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 83 સહિત છેલ્લા એક મહિનામાં જ ડેન્ગ્યુના 325 કેસ નોંધાઇ ચૂક્યા છે. Stay Read…soham24.in