Cholera raised its head after rain in Gujarat 4 areas declared cholera in Rajkot Measures for survival

Cholera ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાએ માથું ઊંચક્યું, રાજકોટમાં 4 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર, બચવા માટેના ઉપાયો

આજથી ગુજરાત પરથી અતિભારે વરસાદની ઘાત ટળી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક અઠવાડિયા સુધી મેઘરાજાએ ગુજરાતને બાનમાં લીધું હતું અને ધોઇ નાંખ્યું હતું. હવે વરસાદ બાદ રાજ્યમાં કોલેરાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 19 કોલેરાના કેસ નોંધાતા 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ અવાનવાર રેસ્ટોરન્ટ, હોટલ, ફૂડ કોર્ટમાંથી જીવજંતુઓ નીકળે છે. Stay Read…soham24.in