S. S. White Company દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચને ડ્રોન કેમેરો ડોનેટ
S. S. White Company
વઢવાણ સ્થિત અમેરિકન કંપની નાં માલિક રાહુલ ભાનુભાઈ શુક્લ દ્વારા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ઓફીસને રૂપિયા પોણા બે લાખની કિંમતનો એક અદ્યતન ડ્રોન કેમેરો ડોનેટ કરવામાં આવ્યો તે પ્રસંગે એસ.પી શ્રી.પંડ્યા સાહેબ તથા એસ.એસ.વ્હાઈટ કંપનીની મેનેજમેન્ટ...