Kolkata Doctor Rape-Murder – કોલકતા બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
Kolkata Doctor Rape-Murder – કોલકતા બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી થઇ છે. સર્વોચ્ચ અદાલતે જૂનિયર ડૉક્ટરની દુષ્કર્મ અને…