Dengue – અમદાવાદમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ નોંધાયા
સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા
સોલા સિવિલમાં ડેન્ગ્યુના 15થી 21 જુલાઇમાં 29, 22થી 28 જુલાઇના 125, 29 જુલાઇથી 4 ઓગસ્ટના 88 જ્યારે 5થી 11 ઓગસ્ટના 83 કેસ નોંધાયા છે.ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગ હાલ બેકાબુ બન્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં છેલ્લા એક…