Vastadi – સુરેન્દ્રનગરના વસ્તડી ગામે ડાયવર્ઝન ધોવાઈ જતા સ્કૂલ બસ ફસાઈ
Vastadi - સુરેન્દ્રનગરના વસ્તડી ગામે ડાયવર્ઝન ધોવાઈ જતા સ્કૂલ બસ ફસાઈ
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરી રહ્યા છે. ત્યારે આજે સવારે આ ડાયવર્ઝન પરથી પસાર થઈ...