Ahmedabad – 22 વર્ષ બાદ દીકરાએ બોલેરોથી જ હત્યા કરીને બદલો લીધો
Ahmedabad - 22 વર્ષ બાદ દીકરાએ બોલેરોથી જ હત્યા કરીને બદલો લીધો
અમદાવાદમાં પહેલી ઑક્ટોબરે 50 વર્ષના નખતસિંહ અર્જુનસિંહ ભાટીનું મૃત્યુ થયું, જે પહેલી નજરે સામાન્ય માર્ગ અકસ્માતની ઘટના લાગતી હતી, પરંતુ પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ કોઈ ઍક્સિડન્ટ નહીં, પણ આયોજનપૂર્વક ...