Prana Pratistha – શ્રી રાજનાથ મહાદેવ મંદિરે સ્ફટિક શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
Prana Pratistha - શ્રી રાજનાથ મહાદેવ મંદિરે સ્ફટિક શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
સુરેન્દ્રનગર શહેરના કુંથનાથ દેરાસર પાસે શ્રી રાજનાથ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન આચાર્ય શ્રી સનતકુમાર શાસ્ત્રીજી કે જેઓ લખતર...